"હું વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય
જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ.
જો હું વિધાલય નહીં જાવ તો ત્યાં વરસાદ પડતો હશે
જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ.
જો હું વિધાલય જાવ તો ત્યાં વરસાદ પડે છે
$\pi$
જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow q$ નું નિષેધ વિધાન મેળવો.
નીચેના વિધાનો ધ્યાનમાં લો. :
$P$ : સુમન હોશિયાર છે
$Q$ : સુમન અમીર છે
$R$ : સુમન પ્રમાણિક છે
"સુમન હોશિયાર અને અપ્રમાણિક હોય તો અને તો જ તે અમીર હોય" આ વિધાનના નિષેધને નીચેનામાંથી ............. રીતે રજૂ કરી શકાય.
વિધાન $((A \wedge(B \vee C)) \Rightarrow(A \vee B)) \Rightarrow A$ નું નિષેધ $.........$ છે.
નીચેનામાંથી કોનું સત્યાર્થતાનું મૂલ્ય નિત્ય સત્ય થાય ?